શ્રમ અને રોજગાર વિભાગ
ગુજરાત સરકાર
Englishગુજરાતી
Advanced search
મુખપૃષ્ઠસાઇટ મેપઅભિપ્રાયમદદ

શ્રમ અને રોજગાર વિભાગ / આઈ. ટી. એકમ

૧. પરીચય
વિજ્ઞાન અને પ્રોદ્યોગિક વિભાગે ૧ લી નવેમ્બર ૨૦૦૬ ના રોજ આઇ. ટી. નીતિ ૨૦૦૬ - ૨૦૧૧ જાહેર કરી છે. આઇ. ટી. નીતિ પ્રમાણે સરકારે વિભાગની સંપૂર્ણ યોજનાના ૩% જેટલી જોગવાઇ અંગેનો નિર્ણય લીધો છે. વિભાગનું મુખ્ય લક્ષ્ય વિભાગીય સ્તરે આઇ. ડબલ્યુ. ડી. એમ. એસ. પ્રોજેકટ સંપૂર્ણ રીતે કાર્યરત કરવાનો અને મુખ્ય કચેરીઓ અને અન્ય કચેરીઓમાં તેનો પ્રસાર કરવાનું છે. 
૨. પ્રગતિનું નિરિક્ષણ :
છેલ્લા બે વર્ષ દરમિયાન આઇ. ટી. પ્રવૃત્તિઓ માટે વિભાગને રૂ.૧૯૮ લાખ ફાળવવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૦૪ - ૨૦૦૫ માં ૫૪ લાખ ફાળવવામાં આવ્યા હતા. જેમાંથી ૫૩.૭૫ લાખનો ઉપયોગ થયો હતો. વર્ષ ૨૦૦૫ - ૨૦૦૬ માં પહેલાં ૧૪૪ લાખની જોગવાઇ હતી, સુધારા બાદ ખર્ચ રૂ.૧૧૮ લાખ થયો હતો અને વર્ષ ૨૦૦૬-૨૦૦૭ માં ૧૦૦% ખર્ચ થયો હતો. રૂ.૧૧૪ લાખની જોગવાઇ કરવામાં આવી હતી, જેનો ૧૦૦% ઉપયોગ થવાની શક્યતા છે.
૩. અગિયારમી પંચવર્ષીય યોજનાનો કાર્યક્રમ :
ક્રમનં વિગત રકમ
આઇ.ડબલ્યુ.ડી.એમ. ૨૯૧૦૦૦૦
આઇ.ડબલ્યુ.ડી.એમ.એસહાર્ડવેર ૧૬૫૭૨૦૦૦
જી-સ્વાનજોડાણ,ડી.ઇ.ટી. ૯૦૦૦૦૦૦
જી-સ્વાનજોડાણ,આર.એલ.સી. ૬૦૦૦૦૦૦
જી-સ્વાનજોડાણ,મંડળો ૫૦૦૦૦૦
ખાધપૂરકહાર્ડવેર ૪૮૯૧૮૦૦૦
ખાધપૂરકસોફ્ટવેર ૮૦૦૦૦૦૦
વેબસાઇટઅપગ્રેડેશન ૨૫૦૦૦૦૦
વાર્ષિકજાળવણીકરાર ૧૦૦૦૦૦૦૦
- કુલ ૧૦૪૪૦૦૦૦૦
૪. દસમી પંચવર્ષીય યોજનામાં આર્થિક અને ભૌતિક સિધ્ધિઓ
૧૦ મી પંચવર્ષીય યોજનામાં છેલ્લા બે વર્ષના ખર્ચ લેખે પહેલા રૂ. ૧૯૮ લાખ ફાળવવામાં આવ્યા હતા પરંતુ સુધારેલ ખર્ચ રૂ. ૧૬૨ લાખ અને
રૂ. ૧૬૨ લાખનો ખર્ચ થયો જે ૧૦૦% આર્થિક સિધ્ધિ બતાવે છે.
કુલ ૩૦૦ કોમ્પ્યુટર ખરીદ્યા, વહેંચ્યા અને કાર્યરત કર્યા.
સી. એ. ટી. ૫/ વાયરરહિત લાઇન દ્વારા કુલ ૭૪ જી –સ્વાન જોડાણની ઉપલબ્ધિ.
૭૦ ઓફિસોનું લેન સાથે જોડાણ કર્યું.
આગળ જુઓ
© કૉપિરાઇટ ૨૦૦૯ શ્રમ અને રોજગાર વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.
છેલ્લા સુધારાની તારીખ : 7/1/2010
વપરાશકર્તાઓ : 137332
ડિસક્લેમર