| ક્રમ | ફોર્મસ અને વિગતો |
|---|
| (વાર્ષિક એકત્રિત નિયત પત્રક) |
| કામદાર સંઘ અધિનિયમ – 1926 |
| 1) | ફોર્મ નં. ‘ડી’ – 31 માર્ચ, 19.... ના રોજ પુરા થતા વર્ષ માટે ભારતીય કામદાર સંઘ અધિનિયમ, 1926, ની કલમ 28 હેઠળ નિયત કરેલ વાર્ષિક નિયત પત્રક..... |
| લઘુત્તમ વેતન અધિનિયમ – 1948 |
| 1) | ફોર્મ નં. ‘એ’ [કલમ 4(1) પરંતુક (એ) જુઓ] મૂળ નિયત પત્રક 31 ડિસેમ્બર ના રોજ પૂરા થતા વર્ષ માટેનું નિયત પત્રક (નાની પેઢીઓ અને અતિ નાની પેઢીઓ દ્વારા ત્યાર પછી આવતા વર્ષની 15 ફેબ્રુઆરી એ અથવા તે પહેલાં પૂરું પાડવું) |
| બોનસ ચૂકવણી અધિનિયમ – 1948 |
| 1) | ફોર્મ નં. ‘સી’ : .......... ના રોજ પુરા થતા હિસાબી વર્ષ માટે કર્મચારીને બોનસની ચૂકવણી........ |
| ગ્રેજ્યુઇટી ચૂકવણી અધિનિયમ - 1972 |
| 1) | ફોર્મ નં. ‘એ’ [નિયમ 3 નો પેટા નિયમ (1) જુઓ] પ્રારંભની સૂચના |
| 2) | ફોર્મ નં. ‘બી’ [નિયમ 3 નો પેટા નિયમ (2) જુઓ] ફેરફારની સૂચના |